Site icon

 કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આ જગવિખ્યાત મંદિર 15 જૂન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે 

ઓડિશા અને જગન્નાથપુરીમાં કોરોનાના કેસોમાં વધારો થતાં જગન્નાથજી મંદિરના અધિકારીઓએ એક મોટો નિર્ણય લીધો છે

મંદિરના અધિકારીઓએ ૧૨મી સદીનું આ મંદિર 15 જૂન સુધી ભક્તો માટે બંધ રાખવાની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે ઓડિશા સરકારે રાજ્યમાં લોકડાઉન લગાવ્યા બાદ પાંચ મેથી આ જગવિખ્યાત મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કર્યું છે.

મુંબઈ શહેરમાં કોરોનાનું જોર ઘટ્યું, નવા કેસ સાથે મૃત્યુઆંકમાં પણ થયો ઘટાડો; જાણો લેટેસ્ટ સમાચાર

Mars Transit: મંગળ ગોચર ૨૦૨૫: ૭ ડિસેમ્બરથી આ ૪ રાશિઓ માટે સર્જાશે મહાયોગ, શું તમારી રાશિ પણ છે ભાગ્યશાળીઓમાં?
Today’s Horoscope : આજનો દિવસ:૬ ડિસેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Gemology: રત્ન ધારણ કરવાથી ચમકશે ભાગ્ય! દરેક રાશિ માટે અલગ-અલગ શુભ રત્નો, અહીં છે સંપૂર્ણ માહિતી
Today’s Horoscope : આજનો દિવસ:૫ ડિસેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version