Site icon

Raksha Bandhan 2025: રક્ષાબંધનના પાવન દિવસે રાશિ અનુસાર પસંદ કરો રાખડી અને વસ્ત્રોનો રંગ, ભાઈ બહેન ના સંબંધ માં આવશે મધુરતા

Raksha Bandhan 2025: રક્ષાબંધનના પાવન દિવસે રાશિ અનુસાર રંગ પસંદ કરવાથી સંબંધોમાં પ્રેમ અને સમજૂતી વધે છે

Raksha Bandhan 2025 Choose Rakhi and Outfit Colors Based on Zodiac for Stronger Bonds

Raksha Bandhan 2025 Choose Rakhi and Outfit Colors Based on Zodiac for Stronger Bonds

News Continuous Bureau | Mumbai

Raksha Bandhan 2025: રક્ષાબંધન એ ભાઈ-બહેનના પ્રેમ અને સંકલ્પનો તહેવાર છે. આ દિવસે બહેન ભાઈ ના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ તેની રક્ષા કરવાનું વચન આપે છે. જો આ દિવસે રાશિ અનુસાર રાખડી અને કપડાંના રંગ પસંદ કરવામાં આવે, તો સંબંધોમાં વધુ મીઠાશ અને મજબૂતી આવે છે. ખાસ કરીને બહેનો માટે લાલ રંગ શુભ માનવામાં આવે છે, જો કોઈ વિશેષ દોષ ન હોય તો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Sun Double Transit: સૂર્યદેવ 17 ઓગસ્ટે કરશે રાશિ અને નક્ષત્રમાં ડબલ પરિવર્તન, આ રાશિના જાતકોને મળશે વિશેષ લાભ

રાશિ મુજબ રાખડી અને કપડાંના શુભ રંગ

રંગો ની પસંદગીથી સંબંધોમાં વધે છે સમજૂતી

જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક રાશિ માટે ચોક્કસ રંગ શુભ માનવામાં આવે છે. આ રંગો વ્યક્તિના સ્વભાવ અને ઊર્જા સાથે જોડાયેલા હોય છે. રક્ષાબંધનના દિવસે આ રંગો ધારણ કરવાથી ભાઈ-બહેનના સંબંધોમાં પ્રેમ, સમજૂતી અને સકારાત્મકતા વધે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Hanuman chalisa: હનુમાન ચાલીસાની આ ચોપાઈ કરે છે ચમત્કાર, માત્ર જાપ કરવાથી બજરંગબલી આપે છે દર્શન
Shani Gochar 2025: દશેરા પછી ‘આ’ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ; શનિના નક્ષત્ર ગોચરથી બનશે માલામાલ
Surya Grahan 2025: સર્વપિતૃ અમાસના દિવસે લાગશે વર્ષનું છેલ્લું ગ્રહણ; જાણો તારીખ અને સૂતકનો સમય
Exit mobile version