કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે રામ નવમીની ઉજવણી, કરાયો ખાસ શણગાર. એક ક્લિકમાં કરો દર્શન, જુઓ ફોટોસ

News Continuous Bureau | Mumbai

આજે રામ નવમી છે. આજના પાવન દિવસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે હનુમાન દાદાને વિશેષ શણગાર કરાયો હતો.

Join Our WhatsApp Community

Ram navami celebration at shree kashtabhanjan dev hanumanji mandir salangpur

કષ્ટભંજન દેવ સાળંગપુર ખાતે લોકો હનુમાન દાદા દર્શન કરવા તેમજ દૂર દૂરથી પોતાની આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરવા આવે છે

ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલ સાળંગપુર કષ્ટભંજન દેવનું મંદિર વિશ્વવિખ્યાત છે. આ મંદિર 200 વર્ષથી વધુ જૂનું છે.

 

આ મંદિરમાં કષ્ટભંજન દેવની મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય ગોપાળાનંદ સ્વામી એ બનાવ્યું હતું. આ મંદિરમાં દરરોજ હનુમાનજીની મૂર્તિને આરતી અને શણગાર કરવામાં આવે છે અને દેશભરમાંથી ભાવિક ભક્તો અહીં માથું ટેકવા અને શ્રીફળ ચડાવવા આવે છે.

હનુમાન મંદિર, સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો :   નિયમોમાં ફેરફારઃ શેરબજારથી લઈને સોનું ખરીદવા સુધી થશે ફેરફાર, 1 એપ્રિલથી તમારા ખિસ્સા પર પડશે બોજ

Lakshmi Narayan Rajyog 2026: 46 મહિનાની લાંબી પ્રતીક્ષાનો અંત! મકર રાશિમાં રચાશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’, આ 4 રાશિઓ પર થશે અઢળક ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર ભૂલથી પણ ન કરતા આ કામ: સૂર્ય દેવ થઈ શકે છે નારાજ, જાણો 14 જાન્યુઆરીએ કઈ બાબતોનું રાખશો ધ્યાન
Makar Sankranti 2026: મકર સંક્રાંતિથી આ રાશિના જાતકોના શરૂ થશે સારા દિવસો: સૂર્યદેવની કૃપાથી થશે ધનવર્ષા, ભાગ્યનો મળશે ભરપૂર સાથ
Exit mobile version