રોકડિયા હનુમાન મંદિરએ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલુ છે. અહીં હનુમાનજી સાક્ષાત બિરાજીતા હોવાનું માનવામાં આવે છે. રોકડિયા હનુમાનજી નામ પડવા પાછળું કારણ પણ ઘણું રસપ્રદ છે. અહી આવતા ભક્તો મુજબ આ હનુમાનજી એટલા ચમત્કારીક છે કે ભક્તોને તેનો પરચો રોકડો એટલે કે તાત્કાલિક મળે છે. જેથી તેમને રોકડીયા હનુમાન કહેવાય છે.
રોકડિયા હનુમાન મંદિર.
