Site icon

જય શ્રી રામ- રામલલાના ગર્ભગૃહમાં પ્રવેશની તારીખ નક્કી- આ દિવસે ગર્ભગૃહમાં થશે બિરાજમાન

News Continuous Bureau | Mumbai

શ્રી રામની(Shri Ram) નગરી અયોધ્યામાં (Ayodhya) મંદિર નિર્માણનું (temple construction) કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આખો દેશ એ સમયની રાહ જોઈ રહ્યો છે કે ક્યારે બાંધકામ પૂર્ણ થશે અને રામ લલ્લા(Ram Lalla) મંદિરમાં બિરાજમાન(Ram temple) થશે. આ દરમિયાન મોટા સમાચાર આવ્યા છે કે રામલલાના ઘરમાં પ્રવેશની તારીખ નક્કી થઈ ગઈ છે.  

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો અનુસાર ભવ્ય રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. આ પછી 14 જાન્યુઆરી 2024ના રોજ એટલે કે મકરસંક્રાંતિના(Makarsankranti) દિવસે મંદિરના ગર્ભગૃહમાં(temple sanctum) રામ લલ્લાની સ્થાપના કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : દક્ષિણ મુંબઈનો આ મહત્વપૂર્ણ બ્રીજ વર્ષ 2024 સુધી બંધ

ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે રામ મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક પૂર્ણ થઈ છે.બાંધકામ સમિતિના(Construction Committee) અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની(નૃપેન્દ્ર મિશ્રાની) અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી અને તેમાં ટ્રસ્ટના અધિકારીઓ, કાર્યકારી સંસ્થાના ઈજનેરો હાજર રહ્યા હતા. આ બેઠક ટાટા કન્સલ્ટન્સી ઓફિસ ખાતે યોજાઈ હતી. મંદિર નિર્માણની પ્રગતિ અને પડકારો અંગે બેઠકમાં મંથન થયું હતું. સાથોસાથ ઈજનેરોએ પત્થરોના સપ્લાય અને રિટેઈનીંગ વોલ અંગેના વિકાસ અહેવાલો રજૂ કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો : તારીખ પે તારીખ-હવે શિવસેના નેતા સંજય રાઉત આ તારીખ સુધી રહેશે જેલમાં 

Sun-Mercury conjunction: આવતીકાલે સૂર્ય-બુધ યુતિથી આ ૪ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કાર્યમાં મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Uppana Ekadashi: ઉત્પન્ના એકાદશી પર કરો આ મહાદાન! ભગવાન વિષ્ણુની કૃપાથી થશે ધન-સમૃદ્ધિમાં વધારો, જાણો શું છે શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version