Site icon News Continuous Bureau | Mumbai

નવલી નવરાત્રીનું બીજું નોરતું – આજના પાવન દિવસે કરો બોરીવલી ઇસ્ટ માં સ્થિત મોટા અંબાજી મંદિરના લાઈવ દર્શન- લો મા અંબાના આશીર્વાદ

 News Continuous Bureau | Mumbai

માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી(navratri)નો પ્રારંભ સોમવારથી થઇ ગયો છે. છેલ્લા બે વર્ષથી કોરોના પ્રતિબંધો(Covid restriction)ને કારણે ભક્તો નવરાત્રીનો તહેવાર ભવ્યતાથી ઉજવી શક્યા નહોતા, પરંતુ આ વર્ષે કોઈ પ્રતિબંધ ન હોવાના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવલી નવરાત્રીનું આજે બીજું નોરતું છે. આ પાવન દિવસે કરો બોરીવલી ઇસ્ટ(Borivali east) માં સ્થિત મોટા અંબાજી મંદિરના લાઈવ દર્શન- લો મા અંબાના આશીર્વાદ…

Join Our WhatsApp Channel

 

 

Mars Transit In Cancer મંગળનું કર્ક રાશિમાં નીચ ગોચર કોને થશે બમ્પર ફાયદો અને કોણે રહેવું પડશે સાવધાન? જાણો રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version