Site icon

Shani Shukra Yuti 2026: વર્ષ 2026 માં શનિ-શુક્રનો મહાસંયોગ! આ 4 રાશિઓ માટે ખુલશે ધન અને સફળતાના દ્વાર, જાણો શું કહે છે જ્યોતિષ

Shani Shukra Yuti 2026: 30 વર્ષ બાદ મીન રાશિમાં શનિ-શુક્રની યુતિ બનશે, જાણો કઈ રાશિઓને મળશે લાભ

Shani Shukra Yuti 2026 Rare Alignment to Bring Wealth for These Zodiac Signs

Shani Shukra Yuti 2026 Rare Alignment to Bring Wealth for These Zodiac Signs

News Continuous Bureau | Mumbai

Shani Shukra Yuti 2026: જ્યોતિષ શાસ્ત્ર  મુજબ શનિ  અને શુક્ર  બંને ગ્રહોની યુતિ ખૂબ શુભ માનવામાં આવે છે. નવા વર્ષ 2026માં લગભગ 30 વર્ષ બાદ મીન રાશિમાં આ યોગ બનશે. શનિ કર્મ અને શિસ્તના પ્રતિક છે, જ્યારે શુક્ર પ્રેમ, સૌંદર્ય અને ભૌતિક સુખના કારક છે. આ સંયોગ જીવનમાં સંતુલન અને સમૃદ્ધિ લાવશે.

Join Our WhatsApp Community

વૃષભ રાશિ માટે સુવર્ણ સમય

શનિ-શુક્રની યુતિથી વૃષભ રાશિના જાતકોને ધન લાભ થશે. અટકેલા કામ ઝડપથી પૂર્ણ થશે. વેપારીઓને મોટા સોદા અથવા વિદેશી સંપર્ક મળશે. કલા, મીડિયા અને ડિઝાઇનિંગ ક્ષેત્રના લોકો માટે નામ અને પ્રસિદ્ધિનો સમય રહેશે.

મકર રાશિ માટે શુભ સંકેત

મકર રાશિના જાતકો માટે આ સમય ભાગ્યોદય લાવશે. જમીન-મકાન સંબંધિત કામ પૂર્ણ થશે. વૈવાહિક જીવનમાં મીઠાશ આવશે. ઓફિસમાં પ્રતિષ્ઠા વધશે અને સરકારી કામોમાં અવરોધ દૂર થશે. આધ્યાત્મિક પ્રગતિ પણ થશે.

આ સમાચાર પણ વાંચો : Rahu Gochar 2025: ૨ ડિસેમ્બરથી શરૂ થશે ‘અચ્છે દિન’! આ લકી રાશિઓને મળશે અપાર ધન અને માન-સન્માન

મીન રાશિ માટે ભાગ્યશાળી સમય

મીન રાશિના જાતકોને પાર્ટનરશિપમાં લાભ મળશે. અટકેલી સંપત્તિમાંથી ફાયદો થશે. જીવનસાથીનો સહકાર મળશે. બિઝનેસમાં મોટા કરાર મળી શકે છે. કરિયર સ્થિરતા, પ્રમોશન અને સામાજિક પ્રતિષ્ઠાનો સમય રહેશે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૧૮ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Vivah Panchami 2025: વિવાહ પંચમી ની જાણો સાચી તારીખ અને મહત્વ
Sun-Mercury conjunction: આવતીકાલે સૂર્ય-બુધ યુતિથી આ ૪ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કાર્યમાં મળશે સફળતા.
Exit mobile version