Site icon

આજે તારીખ -૧૫:૦૪:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ વિશે

આજનો દિવસ
૧૫ એપ્રિલ ૨૦૨૨, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – ચૈત્ર સુદ ચૌદસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
હાટકેશ્વર જયંતિ અને પાટોત્સવ, શિવદમનોત્સવ, રેણુકા ચતુદર્શી, દેશળભગત નિર્વાણ દિન, ગુડ ફ્રાઈડે, વિષ્ટી ૨૬.૨૬ થી, રવિયોગ ૯.૩૫ થી, બંગાળી નવું વર્ષ ૧૪૨૮, સ્થિરયોગ

"સુર્યોદય" – ૬.૨૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૪ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૫ થી ૧૨.૩૯

"ચંદ્ર" – કન્યા,
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરાફાલ્ગુની, હસ્ત (૯.૩૪)

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૨૩ – ૭.૫૭
લાભઃ ૭.૫૭ – ૯.૩૧
અમૃતઃ ૯.૩૧ – ૧૧.૦૫
શુભઃ ૧૨.૩૯ – ૧૪.૧૩
ચલઃ ૧૭.૨૧ – ૧૮.૫૫

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૬ – ૨૩.૧૨
શુભઃ ૨૪.૩૮ – ૨૬.૦૪
અમૃતઃ ૨૬.૦૪ – ૨૭.૩૦
ચલઃ ૨૭.૩૦ – ૨૮.૫૬

Today’s Horoscope : આજનો દિવસ: ૪ ઓક્ટોબર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Hans Mahapurush Rajyog: દિવાળી પહેલા દેવગુરુ બૃહસ્પતિ બનાવશે હંસ મહાપુરુષ રાજયોગ, ‘આ’ રાશિઓ માટે આવશે શુભ સમય
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Karwa Chauth 2025: ક્યારે છે કરવા ચોથ? જાણો વ્રત વિધિ, શુભ મુહૂર્ત અને ચંદ્રદર્શનનો સમય
Exit mobile version