Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૦૫-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૫ ઓગસ્ટ ૨૦૨૨, શુક્રવાર

"તિથિ" – આજે સવારે ૫.૦૬ સુધી શ્રાવણ સુદ સાતમ ત્યારબાદ શ્રાવણ સુદ આઠમ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Channel

"દિન મહીમા"
દુર્ગાષ્ટમી, નૈના દેવી મેળો, જીવંતિકા પૂજન, વિષ્ટી ૧૬.૩૮ સુધી, સ્વામી મંદિર પાટોત્સવ-હ્યુસ્ટન, જડેશ્વરમેળો-વાંકાનેર, જૈન પાર્શ્વનાથ મોક્ષ
 
"સુર્યોદય" – ૬.૧૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૧ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૮ – ૧૨.૪૪

"ચંદ્ર" – તુલા
આજે જન્મેલા બાળકને રાશી તુલા રહેશે.

"નક્ષત્ર" – સ્વાતિ, વિશાખા (૧૮.૩૭)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૧૮ – ૭.૫૪
લાભઃ ૭.૫૪ – ૯.૩૧
અમૃતઃ ૯.૩૧ – ૧૧.૦૮
શુભઃ ૧૨.૪૪ – ૧૪.૨૧
ચલઃ ૧૭.૩૪ – ૧૯.૧૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૮ – ૨૩.૨૧
શુભઃ ૨૪.૪૫ – ૨૬.૦૮
અમૃતઃ ૨૬.૦૮ – ૨૭.૩૧
ચલઃ ૨૭.૩૧ – ૨૮.૫૫

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
આજ ના દિવસે દોડધામ રહે, જાહેરજીવન સારૂં રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તબિયતની કાળજી લેવી, ખાણી-પીણીમાં ધ્યાન રાખવું.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્રથી મુલાકાત થાય.

"કર્કઃ"(ડ,હ)-
જમીન, મકાન, વાહન સુખ સારૂં રહે, પ્રગતિકારક દિવસ.

"સિંહઃ"(મ,ટ)-
ભાઈ ભાડું સુખ સારૂં રહે, મિત્રોની મદદ મળી રહે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સારા વાણી વર્તનથી લાભ મેળવી શકો, શુભ દિન.

"તુલાઃ"(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
વાદ-વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
આકસ્મિક લાભ થાય, દિવસ પ્રગતિકારક રહે.

"મકરઃ"(ખ,જ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

Today’s Horoscope : આજનો દિવસ:૮ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૭ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Trigrahi Yog on Janmashtami 2026 કૃષ્ણ જન્માષ્ટમીએ રચાશે અદભુત ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત
Exit mobile version