Site icon

આજે તારીખ – ૧૭:૧૧:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૭ નવેમ્બર ૨૦૨૨, ગુરૂવાર

“તિથિ” – કારતક વદ નોમ, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Community

“દિન મહીમા”
વૈદ્યૃતિ પ્રારંભ ૨૫:૨૩, શુક્ર ઉદય પશ્ચિમે, વર્લ્ડ સ્ટુડન્ટ દિન, લાલા લજપતરાય પૂ.તિથી, વર્લ્ડ ફીલોસોફી દિન

“સુર્યોદય” – ૬.૪૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૩.૪૭ – ૧૫.૧૨

“ચંદ્ર” – સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

“નક્ષત્ર” – માઘ, પૂર્વાફાલ્ગુની (૨૧.૨૦)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૪૮ – ૮.૧૨
ચલઃ ૧૦.૫૯ – ૧૨.૨૩
લાભઃ ૧૨.૨૩ – ૧૩.૪૭
શુભઃ ૧૬.૩૫ – ૧૭.૫૯

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૭.૫૯ – ૧૯.૩૫
ચલઃ ૧૯.૩૫ – ૨૧.૧૧
લાભઃ ૨૪.૨૪ – ૨૫.૫૯
શુભઃ ૨૭.૩૬ – ૨૯.૧૨
અમૃૃતઃ ૨૯.૧૨ – ૩૦.૪૯

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, લાભદાયક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
બેન્ક બેલેન્સ વધારી શકો. આર્થિક આયોજન કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.

“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તકરાર નિવારવા સલાહ છે.

“સિંહઃ”(મ,ટ)-
આવકમાં વૃધ્ધિ થાય, આકસ્મિક લાભ થવાના યોગ છે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વિદ્યાર્થી વર્ગને લાભ દાયક.

“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દામ્પત્યજીવનમાં સારૂં રહે, પરિવાર સાથે સારૂં રહે..

“મકરઃ”(ખ,જ)-
હિતશત્રુઓથી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, આગળ વધવાની તક મળે.

Shakun Shastra: હાથમાંથી આ 5 વસ્તુઓનું પડવું છે મોટા સંકટની નિશાની! શકુન શાસ્ત્ર મુજબ ભૂલથી પણ ન કરતા અવગણના, જાણો શું છે અશુભ સંકેતો
Today’s Horoscope : આજનો દિવસ:૧૬ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
The Legend of Bhishma Pitamah: દેવવ્રત કેવી રીતે બન્યા ‘ભીષ્મ’? એક કઠોર પ્રતિજ્ઞા અને પિતાએ આપેલું અદભૂત વરદાન; વાંચો ગંગાપુત્રના જીવનનો અજાણ્યો પ્રસંગ
Exit mobile version