Site icon

શ્રી ભુરખીયા હનુમાન મંદિર. 

ભુરખીયા હનુમાન મંદિર ગુજરાતના અમરેલી જીલ્‍લાના લાઠી તાલુકામાં ભુરખિયા ગામે આવેલું છે. આ મંદિર ચાર સૈકા જુનું છે. લોકવાયકા અનુસાર કવિ પીંગળશીભાઇ ગઢવીને આ મંદિરનો ૫રચો થયો હતો. અહિં હિન્‍દુ ઘમૅની ચોયાઁસીનું મહત્‍વ છે. દૂર દૂર ભાવિક ભકતો અહીં તેમની મનોકામના પૂણૅ કરવા આવે છે. ચૈત્ર સુદ-પૂનમને દિવસે અહીં ભાતીગળ – ભવ્‍ય મેળો ભરાય છે.

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ ઓક્ટોબર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Diwali and Samudra Manthan: ધનતેરસ અને સમુદ્ર મંથન વચ્ચે છે ઘેરો સંબંધ, દિવાળીથી જોડાયેલી છે આ પૌરાણિક ઘટના
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ ઓક્ટોબર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Dhanteras 2025: આ 4 રાશિઓ માટે ધનતેરસ લાવશે ધન અને સમૃદ્ધિ, માતા લક્ષ્મીની રહેશે વિશેષ કૃપા
Exit mobile version