Site icon

શ્રી ભરૂચ તીર્થ.

શ્રી ભરૂચ તીર્થ ગુજરાતના ભરૂચ શહેરના શ્રીમાળી શેરીમાં નર્મદા નદીના કાંઠે સ્થિત છે. આ તીર્થ જૈન ધર્મના 20 માં  તીર્થંકર ભગવાન મુનિસુવ્રત સ્વામી સમર્પિત છે. તીર્થમાં મુનિસુવ્રત સ્વામીની 68 સેમી ઊંચી, કાળા રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ તીર્થ અશ્વબોધ તીર્થ તરીકે પણ ઓળખાય છે.

Join Our WhatsApp Community
Margashirsha Amavasya: સાવધાન! માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે આ 5 રાશિઓના જીવનમાં આવશે ઉથલપાથલ, જાણો શું કહે છે ભવિષ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
Shani Sade Sati 2026: 2026નું વર્ષ આ રાશિના જાતકો માટે રહેશે ભારે, જાણો કોને રહેશે શનિની સાડાસાતીની પકડ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version