Site icon

શ્રી ભાવનગર તીર્થ. 

 શ્રી ભાવનગર તીર્થ ગુજરાત રાજ્યના ભાવનગર શહેરના મધ્ય ભાગમાં સ્થિત છે. મંદિરના મૂળનાયક આદિશ્વર ભગવાન છે. આદિશ્વર ભગવાનની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ તીર્થ સ્થાન ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે.  આ ઉપરાંત અહીં દર્શનાર્થીઓ માટે ધર્મશાળા, ભોજનશાળા વગેરેની ખૂબ સારી સુવિધા છે.

Join Our WhatsApp Community
Vehicle purchase: ડિસેમ્બર ૨૦૨૫ ના શુભ મુહૂર્ત: નવું વાહન ખરીદવા માટે કઈ તારીખો છે બેસ્ટ? આખા મહિનાની વિગતવાર યાદી
Today’s Horoscope : આજનો દિવસ:૮ ડિસેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Mars Transit: મંગળ ગોચર ૨૦૨૫: ૭ ડિસેમ્બરથી આ ૪ રાશિઓ માટે સર્જાશે મહાયોગ, શું તમારી રાશિ પણ છે ભાગ્યશાળીઓમાં?
Today’s Horoscope : આજનો દિવસ:૬ ડિસેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version