Site icon News Continuous Bureau | Mumbai

શ્રી ભીલાડિયાજી તીર્થ.

શ્રી ભીલાડિયાજી તીર્થ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી 25 કિલોમીટરના અંતરે આવેલું છે. જૈન શાસ્ત્રોમાં આ સ્થાન ભીમાપલ્લી નામથી ઓળખાય છે. મંદિર ના  મૂળનાયક ભગવાન ભીલાડિયાજી  પાર્શ્વનાથની ઉચ્ચ, કાળા રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. મંદિર નું નવીનીકરણ આચાર્યશ્રી ભદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું.  અહીં એક મોટી ધર્મશાળા અને એક આધુનિક ભોજનશાળા પણ અહીં છે.

Join Our WhatsApp Channel
Shukra Vakri 2026 શુક્રની બદલાઈ ચાલ, ૨૯ દિવસ સુધી વક્રી રહેશે આજથી ૫ રાશિના જાતકોની મુશ્કેલીઓમાં થઈ શકે છે વધારો, જાણો જ્યોતિષીય ઉપાયો
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: 16 ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Nakshatra Gochar શનિનું ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર આગામી ૧૧૮ દિવસ ૫ રાશિઓ માટે સુવર્ણકાળ, નોકરી અને નાણાકીય સંકટોમાંથી મળશે રાહત
Exit mobile version