શ્રી ભુજપુર તીર્થ એ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજપુર ગામમાં સ્થિત એક જૈન તીર્થ સ્થાન છે આ મંદિર 23માં જૈન તીર્થંકર ભગવાન પાર્શ્વનાથને સમર્પિત છે. મંદિરમાં મૂળનાયક ભગવાન ચિંતામણી પાર્શ્વનાથની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. મંદિરની દિવાલો અને થાંભલા પ્રાચીન કલા અને ચિત્રોના નમુનાઓથી શણગારેલા છે.
શ્રી ભુજપુર તીર્થ.
