Site icon

શ્રી બિડાદા તીર્થ.

શ્રી બિડાદા તીર્થ ગુજરાતના કચ્છ જિલ્લાના બીડાદા ગામમાં સ્થિત એક પ્રાચીન જૈન તીર્થસ્થાન છે. મંદિરમાં  મૂળનાયક ભગવાન રીષભદેવની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. મંદિરમાં રિષભદેવ ઉપરાંત અન્ય તીર્થંકરોની મૂર્તિ પણ હાજર છે. આ એક વિશાળ અને ભવ્ય મંદિર છે, આ પ્રાચીન મંદિર એ તે સમયના સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે.

 

Join Our WhatsApp Community

 

Vastu Tips for Spider Plant: શું તમારા ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ છે? તેને યોગ્ય દિશામાં રાખવાથી બદલાઈ જશે તમારું નસીબ; જાણો ઘરના વાતાવરણ પર કેવી થાય છે અસર.
Dwi Dwadash Rajyog 2026: આકાશમાં રચાશે દ્વિદ્વાદશ રાજયોગ! શનિ-મંગળની યુતિ આજે મચાવશે ધૂમ; બેરોજગારોને મળશે નોકરી અને વ્યાપારમાં થશે મોટો ફાયદો.
Today’s Horoscope : આજનો દિવસ:૫ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Vastu Shastra: ઘર કે વ્યાપાર માટે જમીન ખરીદતા પહેલા જાણી લો કયો પ્લોટ છે તમારા માટે ભાગ્યશાળી?
Exit mobile version