શ્રી ડોલીયા તીર્થ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં સ્થિત છે. મંદિર ના મુલનાયક ભગવાન નેમિનાથની કાળી રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ મંદિર ખૂબ મોટું અને ભવ્ય છે. તે એક બે માળની ઇમારત છે. અહીં દર્શનાર્થીઓ માટે રહેવાની સારી જોગવાઈઓ છે.
શ્રી ડોલીયા તીર્થ
