શ્રી ખેડબ્રહ્મા તીર્થ એ ગુજરાતના સાબરકાંઠા જિલ્લા ના ખેડબ્રહ્મા રેલ્વે સ્ટેશન થી અડધો માઇલના અંતરે આવેલું છે. આ એક ખૂબ પ્રાચીન પવિત્ર સ્થળ છે. હાલનું મંદિર 500 વર્ષ પહેલાંનું નિર્માણ માનવામાં આવે છે. મંદિરના મૂળનાયક ભગવાન મહાવીર સ્વામીની લગભગ 90 સે.મી. ઊંચી રંગીન મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. ભગવાન મહાવીર સ્વામી ની મૂર્તિ જોવા લાયક છે.
શ્રી ખેડબ્રહ્મા તીર્થ.
