Site icon News Continuous Bureau | Mumbai

 શ્રી સમેતશિખર પાર્શ્વનાથ તીર્થ.

તીર્થ બિહારના ગિરિડીહ જિલ્લાના મધુવન ખાતે આવેલું છે. પ્રાચીનકાળથી આ ગિરિડીહ જૈનોનું પવિત્ર તીર્થ મનાય છે. આ મંદિરના મૂળનાયક શ્રી સમેતશિખર પાર્શ્વનાથની કાળા રંગની  31 ઇંચ ઊંચી અને 20 ઇંચ પહોળી મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. શ્રી સમેતશિખર પાર્શ્વનાથની મૂર્તિનું નિર્માણ વિક્રમ સંવત 1822 ના શ્રી ખુશાલચંદ દ્વારા કરાયું હતું અને આ મૂર્તિ શ્રી સકલસુરી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Channel

 

Today’s Horoscope : આજનો દિવસ: 16 ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Nakshatra Gochar શનિનું ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર આગામી ૧૧૮ દિવસ ૫ રાશિઓ માટે સુવર્ણકાળ, નોકરી અને નાણાકીય સંકટોમાંથી મળશે રાહત
Today’s Horoscope : આજનો દિવસ: ૧૫ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Lucky Zodiac Signs ૧ મહિના સુધી ૬ રાશિઓ પર મહેરબાન રહેશે સૂર્ય દેવ ધન અને કરિયરમાં પ્રગતિના જબરદસ્ત યોગ
Exit mobile version