શ્રી વલ્લભીપુર તીર્થ ગુજરાત રાજ્યના ભાવનગર શહેરમાં સ્થિત એક પ્રાચીન તીર્થસ્થાન છે. જૈન ઇતિહાસમાં આ સ્થાનનું ઘણું મહત્વ છે. મંદિરનું નવીનીકરણ કાર્ય આચાર્ય શ્રી નેમિસુરીશ્વરજી દ્વારા કરાયું હતું. મંદિરના મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાનની સફેદ રંગની 91 સે.મી.ની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે.
શ્રી વલ્લભીપુર તીર્થ.
