Site icon

વૈષ્ણવોના આરાધ્યદેવ શ્રીનાથજીનાં દ્વાર આ તારીખથી ખુલશે, આ નિયમોનું પાલન કર્યા બાદ જ  શ્રદ્ધાળુઓને કરવા મળશે દર્શન ; જાણો વિગતે 

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના આરાધ્ય દેવ – પ્રભુ શ્રીનાથજી બાવાના નાથદ્વારા મંદિરના દરવાજા આગામી 7 જુલાઈથી  માટે ખુલશે. 

જોકે દર્શનાર્થીએ કોવિડ રસીનો એક ડૉઝ લીધો હોય તેઓએ તેના પ્રમાણપત્રની નકલ અને કોઈ પણ એક ફોટો આઈડી પ્રુફ હશે તેમને જ મંદિરમાં પ્રવેશ અપાશે. 

Join Our WhatsApp Community

કોરોના રસીનો એક પણ ડૉઝ ન લેનારા દર્શનાર્થીઓએ ફરજિયાતપણે છેલ્લા 72 કલાકની અંદરનો કોવિડની આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે. 

આ ઉપરાંત નાથદ્વારા મંદિર સંચાલિત આવાસ ગૃહ કોટેજમાં પણ આ દસ્તાવેજો હશે તો જ ઉતારો અપાશે.  

મુંબઈ કોંગ્રેસના આ ભૂતપૂર્વ સાંસદે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ બાંયો ચડાવી, લોકલ ટ્રેન સંદર્ભે કરી આ માંગણી.

Today’s Horoscope : આજનો દિવસ:૧૭ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Vivah Panchami 2025: વિવાહ પંચમી ની જાણો સાચી તારીખ અને મહત્વ
Sun-Mercury conjunction: આવતીકાલે સૂર્ય-બુધ યુતિથી આ ૪ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કાર્યમાં મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version