Site icon

Shukra Nakshatra Change: ૨૯ નવેમ્બરે શુક્રના નક્ષત્ર પરિવર્તનથી આ ૩ રાશિઓના ખુલશે ભાગ્ય, ધન અને સમૃદ્ધિના યોગ

Shukra Nakshatra Change: શુક્ર નું અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ અનેક રાશિઓ માટે લકી સાબિત થશે, જાણો કોને મળશે લાભ

Shukra Nakshatra Change on 29 November: These Zodiac Signs Will Gain Wealth

Shukra Nakshatra Change on 29 November: These Zodiac Signs Will Gain Wealth

News Continuous Bureau | Mumbai

Shukra Nakshatra Change: જ્યોતિષ શાસ્ત્ર  મુજબ શુક્ર નું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં શુક્ર વિશાખા નક્ષત્રમાં છે અને 29 નવેમ્બર 2025ના રોજ અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરશે. અનુરાધા નક્ષત્રના સ્વામી શનિ છે અને શનિ-શુક્ર મિત્ર ગ્રહ માનવામાં આવે છે. આ પરિવર્તનથી ડિસેમ્બરના પ્રથમ બે અઠવાડિયા અનેક રાશિઓ માટે શુભ રહેશે.

Join Our WhatsApp Community

વૃષભ રાશિ 

વૃષભ રાશિ માટે આ સમય અનુકૂળ રહેશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે અને આર્થિક રાહત મળશે. જૂના કામમાંથી લાભ મળવાની શક્યતા છે.

કર્ક રાશિ 

કર્ક રાશિના જાતકોમાં આત્મવિશ્વાસ વધશે. સંબંધોમાં સ્થિરતા આવશે અને માનસિક શાંતિ મળશે. અટકેલા કામ આગળ વધશે અને નાની-મોટી આર્થિક લાભની શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો : Jupiter Transit in Gemini: ગુરુ ગ્રહનું ગોચર: મિથુન રાશિમાં ગુરુના પ્રવેશથી કઈ રાશિઓના જીવનમાં આવશે ધન અને પ્રગતિ?

તુલા અને મકર રાશિ

તુલા રાશિ માટે ભાગ્યનો સાથ મળશે. નોકરી, અભ્યાસ અથવા નવા કામની યોજના માટે આ સમય ઉત્તમ છે. મકર રાશિના જાતકોને કરિયરમાં પ્રગતિ મળશે. પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની સંભાવના છે. આર્થિક સ્થિતિ પણ સુધરશે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Venus Transit: શુક્રનું પરિવર્તન: વૃશ્ચિક રાશિમાં ગોચરથી ૧૯ ડિસેમ્બર સુધીનો સમય આ રાશિઓ માટે લાવશે અપાર ધન અને સુખ.
Today’s Horoscope : આજનો દિવસ:૨૬ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ 2026! આ માસ પડશે બે વાર, બનશે આવો દુર્લભ સંયોગ
Vivah Panchami 2025: રામ કૃપા: વિવાહ પંચમી પર બનેલો રાજયોગ આ ૫ રાશિઓ માટે લાવશે શુભ ફળ, લગ્ન અને કરિયરમાં સફળતા
Exit mobile version