Site icon

શ્રી પ્રસન્ન વીરંજાનેય સ્વામી મંદિર.

શ્રી પ્રસન્ન વીરંજાનેય સ્વામી  મંદિરમાં 22 ફૂટ ઊંચાઈવાળી ભગવાન અંજનેયની મુખ્ય મૂર્તિ, બેંગલોર શહેરના મહાલક્ષ્મી લેઆઉટ પર સ્થિત છે. આ ઉપરાંત મંદિરમાં દેવી મહાલક્ષ્મી મૂર્તિ 5 ફૂટ કમળ પર બિરાજમાન છે. મંદિરની આસપાસ વિસ્તાર ખૂબ જ મનોહર અને મોહક છે. મંદિરની બાજુમાં એક વિશાળ પુસ્તકાલય છે. જેમાં ધાર્મિક પુસ્તકોનો વિશાળ સંગ્રહ છે.

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Chandra Gochar 2026: ગુરુ-ચંદ્રની યુતિથી વસંત પંચમી બનશે ખાસ! આ ભાગ્યશાળી રાશિઓ પર થશે ધન અને જ્ઞાનનો વરસાદ.
Today’s Horoscope : આજનો દિવસ:21 જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર , જાણો આપનું રાશિફળ
Exit mobile version