Site icon News Continuous Bureau | Mumbai

Mantra Jaap: આ મંત્રો સાથે કરો દિવસની શરૂઆત, મળશે શાંતિ અને સકારાત્મક પરિણામ

Mantra Jaap: દરરોજ સવારે કરેલા મંત્ર જાપથી જીવનમાં આવે છે શાંતિ, સમૃદ્ધિ અને આત્મવિશ્વાસ

Start Your Day with These Powerful Mantras – Experience Peace and Positivity

Start Your Day with These Powerful Mantras – Experience Peace and Positivity

News Continuous Bureau | Mumbai

Mantra Jaap: હિંદુ ધર્મમાં મંત્રોચ્ચારણને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. દરરોજ સવારે કેટલાક વિશિષ્ટ મંત્રોના જાપથી જીવનમાં સકારાત્મકતા અને શાંતિ આવે છે. આ મંત્રો શારીરિક અને માનસિક રીતે લાભદાયક છે. ચાલો જાણીએ કયા મંત્રો સાથે કરવી જોઈએ દિવસની શરૂઆત.

Join Our WhatsApp Channel

કરાગ્રે વસતે લક્ષ્મી…

સવારમાં આંખ ખોલ્યા પછી હાથ જોઈને આ મંત્રનો જાપ કરવો:

“કરાગ્રે વસતે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી, કરમૂલે સ્થિતો બ્રહ્મા, પ્રભાતે કરદર્શનમ્”

આ મંત્રથી માતા લક્ષ્મી, સરસ્વતી અને બ્રહ્માજીનો આશીર્વાદ મળે છે.

ૐ નમો ભગવતે વાસુદેવાય 

ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંત્ર આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક વિકાસ માટે ઉત્તમ છે. ખાસ કરીને ગુરુવારના દિવસે આ મંત્રનો જાપ વિશેષ લાભદાયક છે.

ગાયત્રી મંત્ર

“ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्”

આ મંત્રનો 108 વખત જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. રુદ્રાક્ષ અથવા તુલસીની માળા વડે જાપ કરવો. આ મંત્ર મનને શાંતિ આપે છે અને નેગેટિવ એનર્જી દૂર કરે છે.

ॐ श्रीं ल्कीं महालक्ष्मी महालक्ष्मी एह्येहि सर्व सौभाग्यं देहि मे स्वाहा।।

માતા લક્ષ્મીને સમર્પિત આ મંત્ર ધન અને સમૃદ્ધિ માટે છે:

“ॐ श्रीं ल्कीं महालक्ष्मी महालक्ष्मी एह्येहि सर्व सौभाग्यं देहि मे स्वाहा”

આ મંત્રથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

આ સમાચાર પણ વાંચો : Govardhan Parvat: જેને કૃષ્ણ ભગવાને તેમની એક આંગળી એ ઉપાડ્યો હતો ગોવર્ધન પર્વત તે માત્ર એક શ્રાપના કારણે દરરોજ તલ જેટલો ઘટે છે, વાંચો પૌરાણિક કથા

ॐ

સૌથી સરળ અને શક્તિશાળી મંત્ર. દરરોજ સવારે એક લયમાં “ॐ”નો જાપ કરવાથી મન સ્થિર થાય છે અને આરોગ્યમાં સુધારો થાય છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ: ૮ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૭ ઓક્ટોબર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Navratri Gaja Kesari Yoga નવરાત્રિમાં 100 વર્ષ પછી બન્યો અદ્ભુત ગજકેસરી યોગ ‘આ’ 7 રાશિઓનું ભાગ્ય ચમકશે, થશે ધનવર્ષા!
Today’s Horoscope : આજનો દિવસ: ૬ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version