Site icon News Continuous Bureau | Mumbai

કોરોના સંક્રમણ માં ભગવાન મહાદેવના ઓનલાઇન દર્શન માટે જામી ભીડ, 47થી વધુ દેશોના અધધધ આટલા કરોડ ભક્તોએ કર્યા સોમનાથ દાદાના દર્શન ; ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળશે સ્થાન

ભારતના બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરમાં એક જ મહિનામાં વિશ્વના 47 દેશોના 6.50 કરોડ ભક્તોએ શિવજીના ઓનલાઇન દર્શન કર્યા છે.

સોમનાથ ટ્રસ્ટ – ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર દર મહિને 6.50 કરોડ મુલાકાતીઓ સોમનાથદાદાના દર્શન કરે છે. 

Join Our WhatsApp Channel

આ વિક્રમજનક આંકડો ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવે તે માટે પ્રક્રિયા શરૂ કરાઇ છે.

જો કે કોરોના નિયંત્રણ માટે બનાવવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે ભક્તોને રૂબરૂ દર્શનનો લાભ આપવામાં આવે છે. 

છેલ્લા 20 દિવસમાં 2.41 લાખ લોકોએ સોમનાથ મહાદેવના રૂબરૂ દર્શન કર્યા છે, જે શ્રાવણ મહિનાની શરૂઆત થતાં આ સંખ્યા વધશે તેવું અનુમાન ટ્રસ્ટીઓ લગાવી રહ્યાં છે.

વોટરોને રૂપિયા વહેંચવાના ગુનામાં પહેલી વખત એક્શન, કોર્ટે આ મહિલા સાંસદને સંભળાવી છ મહિનાની સજા ; જાણો વિગતે

Shukra Vakri 2026 શુક્રની બદલાઈ ચાલ, ૨૯ દિવસ સુધી વક્રી રહેશે આજથી ૫ રાશિના જાતકોની મુશ્કેલીઓમાં થઈ શકે છે વધારો, જાણો જ્યોતિષીય ઉપાયો
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: 16 ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Nakshatra Gochar શનિનું ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર આગામી ૧૧૮ દિવસ ૫ રાશિઓ માટે સુવર્ણકાળ, નોકરી અને નાણાકીય સંકટોમાંથી મળશે રાહત
Exit mobile version