Site icon

નવલી નવરાત્રી ત્રીજો દિવસ – આજના પાવન દિવસે ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન

 News Continuous Bureau | Mumbai

માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી(navratri)નો પ્રારંભ સોમવારથી થઇ ગયો છે. બે વર્ષ બાદ આ વખતે કોઈ પ્રતિબંધ ન હોવાના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે એટલે કે આજે ત્રીજું નોરતું છે. આજના આ પાવન દિવસે ગુજરાત(Gujarat)ના કચ્છ જિલ્લામાં સ્થિત મા આશાપુરા(Maa Ashapura)ના માતા ના મઢ મંદિર(Matana Madh)થી ઘરે બેઠા જ દર્શન કરવાનો લહાવો લ્યો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : વાસ્તુ ટિપ્સ- દરેક જગ્યાએ સફળતા મેળવવા અને ધનની પ્રાપ્તિ માટે બસ આ નાની વસ્તુ ને રાખો ઘરમાં-આર્થિક સમસ્યામાંથી મળશે છુટકારો

Dharmaranya Pindvedi: મહાભારત યુદ્ધ બાદ યુધિષ્ઠિરે અહીં કર્યું હતું પિંડદાન, જાણો ધર્મારણ્ય પિંડવેદી પર ત્રિપિંડી શ્રાદ્ધનું વિશેષ મહત્વ
Kendra Trikon Rajyog: 12 મહિના પછી શુક્ર બનાવશે રાજયોગ; આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી શરૂ થતા પહેલા ખરીદો આ પવિત્ર વસ્તુઓ, ઘરમાં આવશે ખુશીઓ અને સમૃદ્ધિ
Exit mobile version