ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ એપ્રિલ 2021
મંગળવાર
ભારત એ ધર્મપ્રિય દેશ છે. અહીંની જનતાને જેટલો વિશ્વાસ દવામાં છે તેનાથી વધુ વિશ્વાસ ભગવાન માં છે. આનું સ્પષ્ટ ઉદાહરણ હરિદ્વાર ખાતે જોવા મળ્યું છે.
સોમવતી અમાસના ઉપલક્ષ્યમાં શાહી સ્નાન નું આયોજન હતું. કુંભ મેળામાં આ પવિત્ર ડૂબકી લગાવવા માટે આશરે ૩૫ લાખ લોકો એકત્રિત થયા. આ તમામ લોકોએ ગંગામાં આસ્થાની ડૂબકી લગાડી. ભારત દેશમાં આજે દૈનિક ધોરણે લગભગ આટલા લોકોને વેક્સિન અપાય છે.
ફેંકેલા માસ્કમાંથી બનાવ્યા ગાદલા બનાવતી ફેક્ટરીનો લીધો ઉધડો .જાણો વિગત..
હવે કુંભ મેળા ને કારણે કોરોના ફેલાય છે કે કેમ તે આવનાર દિવસોમાં ખબર પડશે.
