Site icon

આજે તારીખ ૧૯ .૫.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૧૯ મે ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – વૈશાખ સુદ સાતમ 

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
સ્વામી. મંદિર પાટોત્સવ- શાહીબાગ- અમદાવાદ, વિષ્ટી ૧૨.૫૧ થી ૧૪.૪૩ સુધી, જૈન ધર્મનાથ ચ્યવન, પુનિત મહારાજ જયંતિ (તા.)

"સુર્યોદય" – ૬.૦૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૩૫ થી ૧૪.૧૩

"ચંદ્ર" – કર્ક, સિંહ (૧૫.૪૭),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૩.૪૭ સુધી કર્ક ત્યારબાદ સિંહ રહેશે.

"નક્ષત્ર" – આશ્લેષા

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૧૫.૪૭),
બપોરે ૩.૪૭ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૦૪ – ૭.૪૨
અમૃતઃ ૭.૪૨ – ૯.૧૯
શુભઃ ૧૦.૫૭ – ૧૨.૩૫
ચલઃ ૧૫.૫૧ – ૧૭.૨૮
લાભઃ ૧૭.૨૮ – ૧૯.૦૬

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૨૮ -૨૧.૫૧
અમૃતઃ ૨૧.૫૧ – ૨૩.૧૩
ચલઃ ૨૩.૧૩ – ૨૪.૩૫
લાભઃ ૨૭.૧૯ – ૨૮.૪૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
વિધ્યાર્થીવર્ગ ને સફળતા મળે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, સાંજ ખુશનુમા વીતે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વિચારો માં પરિવર્તન જણાય, નક્કર કાર્ય કરી શકો.

"કર્કઃ"(ડ,હ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, દિવસ આનંદ માં વીતે.

"સિંહઃ"(મ.ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા માટે હવે નાણાંનું યોગ્ય આયોજન જરૂરી બને છે.

"તુલાઃ"(ર,ત)-
યાત્રા મુસાફરી કરી શકો, નવી મુલાકાત ફળદાયી નીવડે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજ માં થી સમય કાઢી ગમતી પ્રવૃત્તિ કરી શકો, શુભ દિન.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

"મકરઃ"(ખ,જ)-
વિવાહયોગ્ય મિત્રો માટે શુભ દિન, સારી વાત આવી શકે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામકાજ માં સફળતા.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
જુના- હઠીલા રોગોથી સાવધ રહેવું, શરીર ની કાળજી લેવી.

Vastu Tips for Evening Diya: રોજ સાંજે ઘરની બહાર પ્રગટાવો છો દીવો? ભૂલથી પણ ન કરતા આ ૫ ભૂલો, જાણી લો દીવો પ્રગટાવવાની સાચી રીત અને સમય
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Mahashivratri 2026: મહાદેવને પ્રસન્ન કરવા કઈ સામગ્રીથી કરશો અભિષેક? જાણો દૂધ, મધ અને શેરડીના રસથી રુદ્રાભિષેક કરવાનું મહાફળ
Today’s Horoscope : આજનો દિવસ:૯ ફેબ્રુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version