Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૨ .૫.૨૦૨૧ આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૨ મે ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – વૈશાખ સુદ દશમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
મોહીની એકાદશી- છાશ (શિ.), મહાવીર સ્વામી કે.જ્ઞાન, રાજા રામમોહનરાય જયંતિ, સ્વામીનારાયણ પાટોત્સવ- ગોંડલ ગઢડા, ભા.જયેષ્ઠ માસ શરૂ, રવિયોગ ૧૪.૦૬, રાજયોગ ૧૨.૧૨ થી ૧૭.૩૯, શનિવક્રી, યમઘટયોગ ૧૪.૦૬ શરૂ

"સુર્યોદય" – ૬.૦૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૧૯ થી ૧૦.૫૭

"ચંદ્ર" – કન્યા,
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરાફાલ્ગુની, હસ્ત (૧૪.૦૪)

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૪૧ – ૯.૧૯
ચલઃ ૧૨.૩૫ – ૧૪.૧૩
લાભઃ ૧૪.૧૩ – ૧૫.૫૧
અમૃતઃ ૧૫.૫૧ – ૧૭.૨૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૦૭ – ૨૦.૨૯
શુભઃ ૨૧.૫૧ – ૨૩.૧૩
અમૃતઃ ૨૩.૧૩ – ૨૪.૩૫
ચલઃ ૨૪.૩૫ – ૨૫.૫૭
લાભઃ ૨૮.૪૧ – ૩૦.૦૩

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

"કર્કઃ"(ડ,હ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

"સિંહઃ"(મ.ટ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"તુલાઃ"(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, નવા સંપર્કો સાથે વાત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવા વિચાર થી મન સારું રહે , પરિવાર સાથે આનંદ માણી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

"મકરઃ"(ખ,જ)-
ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી  વાત આવી શકે છે, સુંદર દિવસ

Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version