Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૫ .૫.૨૦૨૧ આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૫ મે ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – વૈશાખ સુદ ચૌદસ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
નૃસિંહ ચતુદર્શી, આદ્યશંકરાચાર્ય કૈલાશ ગમન, વિછુંડો બેસે ૨૨.૫૫, રવિયોગ, મા છિન્નમસ્તકા જયંતિ, વિશ્વ થાઈરોડ દિન, સૂર્ય રોહિણી નક્ષત્રમાં ૮.૫૦

"સુર્યોદય" – ૬.૦૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૫૨ થી ૧૭.૩૦

"ચંદ્ર" – તુલા, વૃશ્ચિક (૨૨.૫૪),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૦.૫૪ સુધી તુલા ત્યાર બાદ વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – સ્વાતિ, વિશાખા (૭.૦૪)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૨૨.૫૪),
રાત્રે ૧૦.૫૪ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૧૯ – ૧૦.૫૭
લાભઃ ૧૦.૫૭ – ૧૨.૩૬
અમૃતઃ ૧૨.૩૬ – ૧૪.૧૪
શુભઃ ૧૫.૫૨ – ૧૭.૩૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૩૦ – ૨૧.૫૨
શુભઃ ૨૩.૧૪ – ૨૪.૩૫
અમૃતઃ ૨૪.૩૫ – ૨૫.૫૭
ચલઃ ૨૫.૫૭ – ૨૭.૧૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
અંગત જીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કર્કઃ"(ડ,હ)-
જમીન-મકાન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

"સિંહઃ"(મ.ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ મધ્યમ રહે , પૈસા બાબત માં આયોજન કરવું પડે.

"તુલાઃ"(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

"મકરઃ"(ખ,જ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણય, ધાર્યા કામ પાર પાડી શકો.

Astrology Tips for Wearing Gold। આ ૬ રાશિના જાતકો માટે સોનું પહેરવું એટલે મુસીબતને આમંત્રણ! જાણો તમારી રાશિ તો આ લિસ્ટમાં નથી ને?
Today’s Horoscope : આજનો દિવસ: ૬ મે ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Blue Sapphire Benefits and Side Effects। રાજામાંથી રંક બનાવી શકે છે નીલમ! આ ૬ રાશિના જાતકો માટે જોખમી સાબિત થઈ શકે છે શનિનું આ રત્ન
Today’s Horoscope : આજનો દિવસ:૫ મે ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version