Site icon

આજે તારીખ ૨૬ .૫.૨૦૨૧ આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૬ મે ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – પૂનમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
બુધ્ધ પૂર્ણિમા, વૈશાખી / અક્ષર પૂર્ણિમા, વૈશાખસ્નાનપૂરા, ભોજલરામબાપા જયંતિ, વ્રતની પૂનમ, કુર્મજયંતિ, વિછુંડો, ખગ્રાસ ચંદ્રગ્રહણ- ભારતમાં પૂર્વે દેખાશે, અન્વાધાન, રાજયોગ ૧૬.૪૪ સુધી, અમૃતસિધ્ધિ યોગ ૨૫.૧૬ સુધી

"સુર્યોદય" – ૬.૦૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૩૬ થી ૧૪.૧૪

"ચંદ્ર" – વૃશ્ચિક,
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – અનુરાધા

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૦૨ – ૭.૪૧
અમૃતઃ ૭.૪૧ – ૯.૧૯
શુભઃ ૧૦.૫૭ – ૧૨.૩૬
ચલઃ ૧૫.૫૨ – ૧૭.૩૧
લાભઃ ૧૭.૩૧ – ૧૯.૦૯

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૩૧ – ૨૧.૫૨
અમૃતઃ ૨૧.૫૨ – ૨૩.૧૪
ચલઃ ૨૩.૧૪ – ૨૪.૩૬
લાભઃ ૨૭.૧૯ – ૨૮.૪૦

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, એકંદરે દિવસ માધ્યમ રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
જાત સાથે મનોમંથન કરી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.

"કર્કઃ"(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી વાત થાય.

"સિંહઃ"(મ.ટ)-
જમીન મકાન મિત્ર સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધી શકો .

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજમાં મધ્યમ રહે, દિવસ એકંદરે શુભ રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સાંભળવું.

"મકરઃ"(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને મધ્યમ રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

Shani Asta 2026: ૧૩ માર્ચથી શનિ અસ્ત! સાડાસાતી અને ઢૈય્યાનો કહેર ઘટશે; આ ૪ ભાગ્યશાળી રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય.
Today’s Horoscope : આજનો દિવસ:૭ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Exit mobile version