Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૧૪.૯.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૪ સપ્ટેમ્બર ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ભાદરવો સુદ આઠમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
દુર્ગાષ્ટમી, દધીચી જયંતિ, ધરોઆઠમ, રાધાષ્ટમી, ગૌરી વિસર્જન ૭.૦૫ પછી, વિછુંડો ઉ.૭.૦૫, ભાગવતસપ્તાહ શરૂ, ગુરૂવક્રગતિથી મકરમાં ૧૩.૩૪, હિન્દી દિન

"સુર્યોદય" – ૬.૨૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૩૭ થી ૧૭.૦૯

"ચંદ્ર" – વૃશ્ચિક, ધનુ (૭.૦૩),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૭.૦૩ સુધી વૃશ્ચિક ત્યાર બાદ ધનુ રહેશે.

"નક્ષત્ર" – જયેષ્ઠા, મૂળ (૭.૦૩)

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૭.૦૩),
સવારે ૭.૦૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૦ – ૧૧.૦૨
લાભઃ ૧૧.૦૨ – ૧૨.૩૪
અમૃતઃ ૧૨.૩૪ – ૧૪.૦૬
શુભઃ ૧૫.૩૭ – ૧૭.૦૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૦૯ – ૨૧.૩૭
શુભઃ ૨૩.૦૬ – ૨૪.૩૪
અમૃતઃ ૨૪.૩૪ – ૨૬.૦૨
ચલઃ ૨૬.૦૨ – ૨૭.૩૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
હકારાત્મક વિચારોથી લાભ થાય, દિવસ પ્રગતિકારક રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો.

"કર્કઃ"(ડ,હ)-
નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે.

"સિંહઃ"(મ,ટ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, દિવસ લાભદાયક રહે.

"તુલાઃ"(ર,ત)-
નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, શુભ દિન.

"મકરઃ"(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ ઓક્ટોબર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Exit mobile version