Site icon

આજે તારીખ ૧૭.૯.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૭ સપ્ટેમ્બર ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ભાદરવો સુદ અગિયારસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
પરીવર્તની એકાદશી, જળજીલણી એકાદશી- દહિંકાકડી, દાન એકાદશી, વામનજયંતિ ઠાકોરજી જળવિહાર, વિષ્ટી /કુમારયોગ ૦૮ઃ૦૯ સુધી, રાજ્યોગ ૨૭ઃ૩૬ શરૂ

"સુર્યોદય" – ૬.૨૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૩૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૧ થી ૧૨.૩૩

"ચંદ્ર" – મકર,
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

"નક્ષત્ર" – શ્રાવણ 

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૨૮ – ૭.૫૯
લાભઃ ૭.૫૯ – ૯.૩૦
અમૃતઃ ૯.૩૦ – ૧૧.૦૧
શુભઃ ૧૨.૩૩ – ૧૪.૦૪
ચલઃ ૧૭.૦૭ – ૧૮.૩૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૩૫ – ૨૩.૦૪
શુભઃ ૨૪.૩૩ – ૨૬.૦૨
અમૃતઃ ૨૬.૦૨ – ૨૭.૩૦
ચલઃ ૨૭.૩૦ – ૨૮.૫૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો માટે શુભ દિન, સારા સમાચાર મળે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
માનસિક વ્યગ્રતા રહે, મન નું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
દામ્પત્યજીવન માં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"સિંહઃ"(મ,ટ)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સંતાન અંગે સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

"તુલાઃ"(ર,ત)-
પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઈ શકો, દિવસ શુભ રહે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવા કાર્ય માં આગળ વધી શકો, ઈશ્વરી સહાય મળે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી લાભ થાય, સારું પરિણામ મળે.

"મકરઃ"(ખ,જ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, લાભદાયક મુસાફરી થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ખર્ચ પર અંકુશ રાખવો, વિચારીને આયોજન કરી ને ચાલવું.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
આવકમાં વૃદ્ધિ થાય, આકસ્મિત લાભ પ્રાપ્ત થાય, શુભ દિન.

Makar Sankranti Story: જ્યારે સૂર્યદેવ પોતાના જ પુત્ર શનિના ઘરે પધાર્યા! મકર સંક્રાંતિની આ કથા વાંચીને તમને સમજાશે તલ-ગોળના પ્રસાદનું સાચું મહત્વ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર સર્જાયો અદ્ભુત ‘વૃદ્ધિ યોગ’; આ 3 રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે જંગી વધારો, લક્ષ્મીજી થશે પ્રસન્ન.
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Hanuman Chalisa Path Muhurat: હનુમાન ચાલીસાના પાઠ માટે આ 3 મુહૂર્ત છે સૌથી શક્તિશાળી: દરેક અવરોધો થશે દૂર અને મળશે અદભૂત સફળતા, જાણો સાચી રીત.
Exit mobile version