Site icon

આજે તારીખ ૧૮.૯.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૮ સપ્ટેમ્બર ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ભાદરવો સુદ બારસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
શ્રવણ દ્વાદશી, કલ્કીદ્વાદશી, વિષ્ણુ પરિવર્તનોત્સવ, મા ભુવનેશ્વરી જયંતિ, ૧૩નો ક્ષય, શનિપ્રદોષ વ્રત, પંચક બેસે ૧૫.૨૭, ગોત્રીરાત્રીવ્રતારંભ, દેવતા તેરસ, ગોકુલનાથજી ઉ.મુંબઈ, સ્થિરયોગ- રવિયોગ ૨૭.૨૧ થી

"સુર્યોદય" – ૬.૨૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૩૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૩૦ થી ૧૧.૦૧

"ચંદ્ર" – મકર, કુંભ (૧૫.૨૪),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૩.૨૪ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

"નક્ષત્ર" – ધનિષ્ઠા 

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૧૫.૨૪),
બપોરે ૩.૨૪ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૯ – ૯.૩૦
ચલઃ ૧૨.૩૨ – ૧૪.૦૪
લાભઃ ૧૪.૦૪ – ૧૫.૩૫
અમૃતઃ ૧૫.૩૫ – ૧૭.૦૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૩૭ – ૨૦.૦૬
શુભઃ ૨૧.૩૫ – ૨૩.૦૪
અમૃતઃ ૨૩.૦૪ – ૨૪.૩૩
ચલઃ ૨૪.૩૩ – ૨૬.૦૧
લાભઃ ૨૮.૫૯ – ૩૦.૨૮

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો માટે સમય ઘણો સારો રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણમાં આવે, આગળ વધી શકો.

"કર્કઃ"(ડ,હ)-
આંતરિક અને બાહ્ય જીવન વચ્ચે બેલેન્સ કેળવી શકો, શુભ દિન.

"સિંહઃ"(મ,ટ)-
હિતશત્રુઓથી સાવધ રહેવું પડે, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો અને વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે શુભ.

"તુલાઃ"(ર,ત)-
દિવસ આરામથી પસાર કરી શકો, નવા વિચારોને અમલમાં મૂકી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો,ધાર્યા કામ પાર પડે.

"મકરઃ"(ખ,જ)-
તમારી મહેનતનું સારું પરિણામ મળે, તમારી સરાહના થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
નિયમિત જીવન કરવું જરૂરી છે, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
લોકો પાસેથી સિફતથી તમારું કામ લઇ શકો, લાભદાયક દિવસ.

Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Sunahala Gemstone Benefits: સુનહલા રત્ન બદલી શકે છે તમારી કિસ્મત: નોકરીમાં પ્રમોશન અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા ધારણ કરો આ રત્ન; જાણો પહેરવાના સાચા નિયમો.
Malavya Rajyog 2026: મીન રાશિમાં શુક્રના પ્રવેશથી ૩ રાશિઓને લોટરી લાગશે! માલવ્ય રાજયોગમાં મળશે કરિયર ગ્રોથ અને સુખ-સાધનો..
Exit mobile version