Site icon

આજે તારીખ ૫.૧૦.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૫ ઓક્ટોબર ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ભાદરવો વદ ચૌદસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
અકાળે મૃત્યુ પામેલાનું શ્રાધ્ધ, સુરાપુરાનું શ્રાધ્ધ, વૈધૃતિ મહાપાત, ચૌદશનું શ્રાધ્ધ, વિષ્ટી ૮.૧૦ સુધી, ગજછાયા યોગ ૨૫.૧૧ થી

"સુર્યોદય" – ૬.૩૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૨૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૨૪ થી ૧૬.૫૩

"ચંદ્ર" – સિંહ, કન્યા (૮.૧૬),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૮.૧૬ સુધી સિંહ ત્યારબાદ કન્યા રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરાફાલ્ગુની

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૮.૧૬),
સવારે ૮.૧૬ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૯ – ૧૦.૫૮
લાભઃ ૧૦.૫૮ – ૧૨.૨૭
અમૃતઃ ૧૨.૨૭ – ૧૩.૫૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૫૩ – ૨૧.૨૫
શુભઃ ૨૨.૫૬ – ૨૪.૨૭
અમૃતઃ ૨૪.૨૭ – ૨૫.૫૮
ચલઃ ૨૫.૫૮ – ૨૭.૨૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે, ઉતાવળ ના કરવી.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, આગળ વધવાની તક મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, પ્રગિતકારક દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"સિંહઃ"(મ.ટ)-
આર્થિક બાબત માં મધ્યમ રહે, બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા મળે.

"તુલાઃ"(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે, મધ્યમ દિવસ.

"મકરઃ"(ખ,જ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Sunahala Gemstone Benefits: સુનહલા રત્ન બદલી શકે છે તમારી કિસ્મત: નોકરીમાં પ્રમોશન અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા ધારણ કરો આ રત્ન; જાણો પહેરવાના સાચા નિયમો.
Malavya Rajyog 2026: મીન રાશિમાં શુક્રના પ્રવેશથી ૩ રાશિઓને લોટરી લાગશે! માલવ્ય રાજયોગમાં મળશે કરિયર ગ્રોથ અને સુખ-સાધનો..
Exit mobile version