Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૬.૧૦.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૬ ઓક્ટોબર ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – અમાસ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
દર્શઅમાસ, સર્વપિતૃ અમાસ, માતામહ શ્રાધ્ધ, જૈન નેમીનાથ કે.જ્ઞાન, સાંજીપૂરી, અમાસ/ પૂનમનું શ્રાધ્ધ, મહાલય શ્રાધ્ધપક્ષ પૂરા, મુ.શહાદતે ઈમામહુશેન, ગજછાયા યોગ ૧૬.૩૫ સુધી, વૈધૃતિ ૨૯.૧૧ શરૂ

"સુર્યોદય" – ૬.૩૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૨૧ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૨૬ થી ૧૩.૫૫

"ચંદ્ર" – કન્યા,
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

"નક્ષત્ર" – હસ્ત, ચિત્રા (૨૩.૧૮)

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૩૧ – ૮.૦૦
અમૃતઃ ૮.૦૦ – ૯.૨૯
શુભઃ ૧૦.૫૮ – ૧૨.૨૬
ચલઃ ૧૫.૨૪ – ૧૬.૫૩
લાભઃ ૧૬.૫૩ – ૧૮.૨૧

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૫૩ – ૨૧.૨૪
અમૃતઃ ૨૧.૨૪ – ૨૨.૫૫
ચલઃ ૨૨.૫૫ – ૨૪.૨૭
લાભઃ ૨૭.૨૯ – ૨૯.૦૦

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

"કર્કઃ"(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"સિંહઃ"(મ.ટ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગાર માં સારું રહે, પ્રગતિ થાય.

"મકરઃ"(ખ,જ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

Shani Uday 2026| શનિ ઉદયના પ્રભાવ હેઠળ આ ૫ રાશિઓ ૧ મહિના સુધી રહેવું પડશે સતર્ક
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Pukhraj । માત્ર ૩૦ દિવસમાં પરિવર્તન! આ રત્ન આ ૨ રાશિઓ માટે સાબિત થશે વરદાનરૂપ.
Mangal Gochar 2026।મે મહિનામાં મંગળનું મેષ રાશિમાં ગોચર આ ૪ રાશિઓ માટે સર્જાશે ‘રાજયોગ’, ધનદૌલતનો થશે વરસાદ!
Exit mobile version