Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૯.૧૦.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૯ ઓક્ટોબર ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – આસો સુદ ત્રીજ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
ચંદ્રઘટા/ સિંદુર ત્રીજ, વિછુંડો બેસે ૧૧ઃ૨૦, વિષ્ટી ૧૮ઃ૨૨ થી ૨૮ઃ૫૬ સુધી, રવિયોગ, ૪નો ક્ષય, વિશ્વ ટપાલ દિન, વિનાયક ચોથ, સ્વામી.પાટો-જયપુર નાગપુર

"સુર્યોદય" – ૬.૩૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૧૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૨૯ થી ૧૦.૫૭

"ચંદ્ર" – તુલા, વૃશ્ચિક (૧૧.૧૮),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૧.૧૮ સુધી તુલા ત્યાર બાદ વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – વિશાખા, અનુરાધા (૧૬.૪૬)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૧૧.૧૮),
સવારે ૧૧.૧૮ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૦૦ – ૯.૨૯
ચલઃ ૧૨.૨૬ – ૧૩.૫૪
લાભઃ ૧૩.૫૪ – ૧૫.૨૨
અમૃતઃ ૧૫.૨૨ – ૧૬.૫૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૧૯ – ૧૯.૫૧
શુભઃ ૨૧.૨૨ – ૨૨.૫૪
અમૃતઃ ૨૨.૫૪ – ૨૪.૨૬
ચલઃ ૨૪.૨૬ – ૨૫.૫૭
લાભઃ ૨૯.૦૧ – ૩૦.૩૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.

"કર્કઃ"(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"સિંહઃ"(મ.ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સાંભળવું.

"મકરઃ"(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

Today’s Horoscope : આજનો દિવસ: ૬ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Sade Sati 2027 Astrology Forecast વર્ષ ૨૦૨૭ માં શનિની સાડાસાતીની અસરો જાણો કઈ રાશિઓને મળશે પીડામાંથી મુક્તિ અને કયા જાતકોએ રહેવું પડશે સાવધાન
Dhanteras 2026 Date And Shubh Muhurat ધનતેરસ ક્યારે છે? જાણો સોનાચાંદીની ખરીદીના શુભ ચોઘડિયા અને લક્ષ્મીકુબેર પૂજનનું શ્રેષ્ઠ મુહૂર્ત
Today’s Horoscope : આજનો દિવસ: ૫ નવેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version