Site icon

આજે તારીખ ૧૨.૧૦.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૨ ઓક્ટોબર ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – આસો સુદ સાતમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
સરસ્વતી પૂજન ૧૧.૨૮ થી, મહાલક્ષ્મી પૂજન, નોરતું- ૭

"સુર્યોદય" – ૬.૩૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૧૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૨૧ થી ૧૬.૪૯

"ચંદ્ર" – ધનુ,
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

"નક્ષત્ર" – મૂળ, પૂર્વાષાઢા (૧૧.૨૫) 

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૯ – ૧૦.૫૭
લાભઃ ૧૦.૫૭ – ૧૨.૨૫
અમૃતઃ ૧૨.૨૫ – ૧૩.૫૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૪૯ – ૨૧.૨૧
શુભઃ ૨૨.૫૩ – ૨૪.૨૫
અમૃતઃ ૨૪.૨૫ – ૨૫.૫૭
ચલઃ ૨૫.૫૭ – ૨૭.૨૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ભાગ્ય ની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ મધ્યમ રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કર્કઃ"(ડ,હ)-
શત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

"સિંહઃ"(મ,ટ)-
સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

"મકરઃ"(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજારબાબતનું ગણિત સંભાળી ને કરવું.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, પ્રગતિકારક દિવસ.

The Legend of Bhishma Pitamah: દેવવ્રત કેવી રીતે બન્યા ‘ભીષ્મ’? એક કઠોર પ્રતિજ્ઞા અને પિતાએ આપેલું અદભૂત વરદાન; વાંચો ગંગાપુત્રના જીવનનો અજાણ્યો પ્રસંગ
Shani Asta 2026: શનિના અસ્ત થવાથી આ રાશિના લોકોના આવશે ‘અચ્છે દિન’! મીન રાશિમાં શનિના પરિવર્તનથી ૩ રાશિઓને થશે મોટો ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Pearl Gemstone: ચંદ્રને બળવાન બનાવવા પહેરવું છે મોતી? ધારણ કરતા પહેલા આ ૫ ભૂલો કરવાનું ટાળજો, નહીં તો ફાયદાના બદલે થઈ શકે છે મોટું નુકસાન
Exit mobile version