Site icon

આજે તારીખ ૧૪.૧૦.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૪ ઓક્ટોબર ૨૦૨૧, ગુરુવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – આસો સુદ નોમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
મહાનવમી, ભદ્રકાલી અવતાર, નેવૈધ નવમી, સરસ્વતિ વિસર્જન ૯.૩૫ પછી, મહાનવરાત્રી સમાપ્ત, મન્વાદી, સ્થિરયોગ ૯.૩૫ સુધી, રવિયોગ ૯.૩૫ શરૂ

"સુર્યોદય" – ૬.૩૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૧૫ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૩.૫૨ થી ૧.૨૦

"ચંદ્ર" – મકર,
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરાષાઢા, શ્રાવણ (૯.૩૪)

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૩૩ – ૮.૦૧
ચલઃ ૧૦.૫૭ – ૧૨.૨૪
લાભઃ ૧૨.૨૪ – ૧૩.૫૨
શુભઃ ૧૬.૪૭ – ૧૮.૧૫

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૧૫ – ૧૯.૪૭
ચલઃ ૧૯.૪૭ – ૨૧.૨૦
લાભઃ૨૪.૨૪ – ૨૫.૫૭
શુભઃ ૨૭.૨૯ – ૨૯.૦૧
અમૃતઃ ૨૯.૦૧ – ૩૦.૩૪

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો માટે સમય ઘણો સારો રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણમાં આવે, આગળ વધી શકો.

"કર્કઃ"(ડ,હ)-
આંતરિક અને બાહ્ય જીવન વચ્ચે બેલેન્સ કેળવી શકો, શુભ દિન.

"સિંહઃ"(મ,ટ)-
હિતશત્રુઓથી સાવધ રહેવું પડે, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો અને વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે શુભ.

"તુલાઃ"(ર,ત)-
દિવસ આરામથી પસાર કરી શકો, નવા વિચારોને અમલમાં મૂકી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, ધાર્યા કામ પાર પડે.

"મકરઃ"(ખ,જ)-
તમારી મહેનતનું સારું પરિણામ મળે, તમારી સરાહના થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
નિયમિત જીવન કરવું જરૂરી છે, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
લોકો પાસેથી સિફતથી તમારું કામ લઇ શકો, લાભદાયક દિવસ.

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં ઘરમાં લગાવો આ પવિત્ર છોડ, મળશે સુખ-શાંતિ અને માતાજીની કૃપા
Today’s Horoscope : આજનો દિવસ: ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫, ગુરુવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: નવરાત્રિ દરમિયાન આ ભૂલો ન કરો, નહીં તો માતા દુર્ગા થઈ શકે છે નારાજ
Budhaditya Rajyog: 12 મહિના પછી તુલા રાશીમાં બનશે બુધાદિત્ય રાજયોગ, ‘આ’ રાશીઓનું નસીબ બદલાશે
Exit mobile version