Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૧૮.૧૦.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૮ ઓક્ટોબર ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – આસો સુદ તેરસ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
પંચક, બાલકૃષ્ણલાલજી ઉત્સવ- સુરત, રવિયોગ ૧૦.૫૦ શરૂ, ગુરૂમાર્ગી ૧૦.૨૫, બુધમાર્ગી ૨૦.૪૧

"સુર્યોદય" – ૬.૩૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૧૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૮.૦૨ થી ૯.૨૯

"ચંદ્ર" – મીન,
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

"નક્ષત્ર" – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૧૦.૪૮)

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૩૫ – ૮.૦૨
શુભઃ ૯.૨૯ – ૧૦.૫૬
ચલઃ ૧૩.૫૧ – ૧૫.૧૮
લાભઃ ૧૫.૧૮ – ૧૬.૪૫
અમૃતઃ ૧૬.૪૫ – ૧૮.૧૨

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૧૨ – ૧૯.૪૫
લાભઃ ૨૨.૫૧ – ૨૪.૨૪
શુભઃ ૨૫.૫૬ – ૨૭.૨૯
અમૃતઃ ૨૭.૨૯ – ૨૯.૦૨
ચલઃ ૨૯.૦૨ – ૩૦.૩૫

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
મહત્વના નિર્ણયો સવાર બાજુ લેવા, મિશ્ર અનુભવ થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તક ને કાર્યમાં ફેરવી તેનો લાભ મેળવી શકશો, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, આગળ વધવાની તક મળે.

"કર્કઃ"(ડ,હ)-
બપોર પછી સમય સાથ આપે, ધાર્યા કામ પાર પાડી શકો.

"સિંહઃ"(મ,ટ)-
માનસિક બેચેની જણાય, પ્રકૃતિમાં ફરવા થી લાભ થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જાહેરજીવન માં સારૂં રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"તુલાઃ"(ર,ત)-
કામકાજ માં સફળતા મળે, તબિયત ની કાળજી લેવી.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવા જોમ જુસ્સા અને ઉત્સાહ થી કાર્ય કરી શકો, શુભ દિન.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
હકારાત્મક ચિંતન થી લાભ થાય, મિત્રોની મદદ મળી રહે.

"મકરઃ"(ખ,જ)-
નાણાંનું યોગ્ય રોકાણ કરી લાભ મેળવી શકો, પ્રગતિકારક.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
દિવસ આનંદ માં પસાર થાય, નકારાત્મક વિચારો ટાળવા.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણ માં આવે શુભ દિન.

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version