Site icon

આજે તારીખ ૨૧.૧૦.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૧ ઓક્ટોબર ૨૦૨૧, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – આસો વદ એકમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
ઈષ્ટી, મંગળ તુલા રાશીમાં પ્રવેશ

"સુર્યોદય" – ૬.૩૫ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૧૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૩.૫૦ થી ૧૫.૧૭

"ચંદ્ર" – મેષ,
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

"નક્ષત્ર" – અશ્વિની, ભરણી (૧૬.૧૫)

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૩૬ – ૮.૦૨
ચલઃ ૧૦.૫૬ – ૧૨.૨૩
લાભઃ ૧૨.૨૩ – ૧૩.૫૦
શુભઃ ૧૬.૪૩ – ૧૮.૧૦

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૧૦ – ૧૯.૪૩
ચલઃ ૧૯.૪૩ – ૨૧.૧૭
લાભઃ ૨૪.૨૩ – ૨૫.૫૬
શુભઃ ૨૭.૩૦ – ૨૯.૦૩
અમૃતઃ ૨૯.૦૩ – ૩૦.૩૬

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
આવક જાવક નો હિસાબ રાખવો પડે, ખર્ચ પર અંકુશ રાખવો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, પ્રગતિકારક દીવસ રહે.

"કર્કઃ"(ડ,હ)-
નોકરિયાતવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.

"સિંહઃ"(મ,ટ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય.

"તુલાઃ"(ર,ત)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
તબિયતની કાળજી લેવી, જીવનમાં નિયમિતતાની જરૂર છે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"મકરઃ"(ખ,જ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ આનંદ માં વીતે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, દિવસ શુભ રહે

Mahalakshmi Rajyog 2026: મકર સંક્રાંતિ બાદ સર્જાશે શક્તિશાળી ‘મહાલક્ષ્મી રાજયોગ’, આ 3 રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૧૬ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Makar Sankranti Story: જ્યારે સૂર્યદેવ પોતાના જ પુત્ર શનિના ઘરે પધાર્યા! મકર સંક્રાંતિની આ કથા વાંચીને તમને સમજાશે તલ-ગોળના પ્રસાદનું સાચું મહત્વ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર સર્જાયો અદ્ભુત ‘વૃદ્ધિ યોગ’; આ 3 રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે જંગી વધારો, લક્ષ્મીજી થશે પ્રસન્ન.
Exit mobile version