Site icon

આજે તારીખ ૩૦.૧૦.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૩૦ ઓક્ટોબર ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – આસો વદ નોમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
શ્રીટીકેતના શૃંગાર આરંભ, શુક્ર ધનરાશીમાં ૧૬.૧૨ શરૂ, વિષ્ટી ૨૬.૪૨ શરૂ, સ્થિરયોગ, દગ્ધયોગ સૂ.ઉ. થી ૧૪.૪૪

"સુર્યોદય" – ૬.૩૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૪ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૩૧ થી ૧૦.૫૬

"ચંદ્ર" – કર્ક, સિંહ (૧૨.૫૦),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૫૦ સુધી કર્ક ત્યારબાદ સિંહ રહેશે.

"નક્ષત્ર" – આશ્લેષા, માધ (૧૨.૫૦)

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૧૨.૫૦),
બપોરે ૧૨.૫૦ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૦૫ – ૯.૩૧
ચલઃ ૧૨.૨૨ – ૧૩.૪૮
લાભઃ ૧૩.૪૮ – ૧૫.૧૩
અમૃતઃ ૧૫.૧૩ – ૧૬.૩૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૦૫ – ૧૯.૩૯
શુભઃ ૨૧.૧૪ – ૨૨.૪૮
અમૃતઃ ૨૨.૪૮ – ૨૪.૨૨
ચલઃ ૨૪.૨૨ – ૨૫.૫૭
લાભઃ ૨૯.૦૫ – ૩૦.૪૦

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
વિધ્યાર્થીવર્ગ ને સફળતા મળે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, સાંજ ખુશનુમા વીતે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વિચારો માં પરિવર્તન જણાય, નક્કર કાર્ય કરી શકો.

"કર્કઃ"(ડ,હ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, દિવસ આનંદ માં વીતે.

"સિંહઃ"(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા માટે હવે નાણાંનું યોગ્ય આયોજન જરૂરી બને છે.

"તુલાઃ"(ર,ત)-
યાત્રા મુસાફરી કરી શકો, નવી મુલાકાત ફળદાયી નીવડે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજમાંથી સમય કાઢી ગમતી પ્રવૃત્તિ કરી શકો, શુભ દિન.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

"મકરઃ"(ખ,જ)-
વિવાહયોગ્ય મિત્રો માટે શુભ દિન, સારી વાત આવી શકે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામકાજ માં સફળતા.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
જુના- હઠીલા રોગોથી સાવધ રહેવું, શરીર ની કાળજી લેવી.

Sunahala Gemstone Benefits: સુનહલા રત્ન બદલી શકે છે તમારી કિસ્મત: નોકરીમાં પ્રમોશન અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા ધારણ કરો આ રત્ન; જાણો પહેરવાના સાચા નિયમો.
Malavya Rajyog 2026: મીન રાશિમાં શુક્રના પ્રવેશથી ૩ રાશિઓને લોટરી લાગશે! માલવ્ય રાજયોગમાં મળશે કરિયર ગ્રોથ અને સુખ-સાધનો..
Today’s Horoscope : આજનો દિવસ:૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
14 Lokas in Hindu Mythology: આપણા બ્રહ્માંડની નીચે શું છે? પાતાળ લોકથી સત્ય લોક સુધીની યાત્રા અને અનંત કાળના રક્ષક શેષનાગની રહસ્યમય કથા..
Exit mobile version