Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૦૫-૧૦-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૫ ઓકટોબર ૨૦૨૨, બુધવાર

"તિથિ" – આસો સુદ દશમ, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Channel

"દિન મહીમા"
દશેરા, વિજયા દશમી, બુધ્ધ જયંતિ, શસ્ત્ર-અસ્ત્ર /વાહન પૂજન, રાવણ દહન સરસ્વતિ વિસર્જન, માધવાચાર્ય જયંતિ, વિષ્ટી ૨૨.૫૧ થી, કુમાર યોગ ૨૧.૫૧ સુધી 
 
"સુર્યોદય" – ૬.૩૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૨૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૨૭ – ૧૩.૫૬

"ચંદ્ર" – મકર
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

"નક્ષત્ર" – શ્રાવણ 

"ચંદ્ર વાસ" – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૩૧ – ૭.૫૯
અમૃતઃ ૭.૫૯ – ૯.૨૯
શુભઃ ૧૦.૫૮ – ૧૨.૨૭
ચલઃ ૧૫.૨૫ – ૧૬.૫૪
લાભઃ ૧૬.૫૪ – ૧૮.૨૩

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૫૪ – ૨૧.૨૫
અમૃતઃ ૨૧.૨૫ – ૨૨.૫૬
ચલઃ ૨૨.૫૬ – ૨૪.૨૭
લાભઃ ૨૭.૨૯ – ૨૯.૦૦

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
વિચારોનું આદાન પ્રદાન કરી શકો, મનોમંથન કરી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પર પડી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે, મિત્રોની મદદ મળી રહે.

"કર્કઃ"(ડ,હ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.

"સિંહઃ"(મ,ટ)-
નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે.

"તુલાઃ"(ર,ત)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ શુભ રહે.

"મકરઃ"(ખ,જ)-
તમારી જાતને સમજવાની તક મળે, એકાંત થી લાભ થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે, દિવસ મધ્યમ રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો, આનંદદાયક દિવસ.

Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Vamana Jayanti 2026 આવતીકાલે ઉજવાશે વામન જયંતી; જાણો પૂજા મુહૂર્ત, મહત્વ અને જીવનલક્ષી ૩ મોટી શીખ
Laxmi Narayan Rajyog પિતૃપક્ષમાં બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ; તુલા સહિત આ રાશિઓ પર વરસશે વિશેષ કૃપા
Sun Enters Hasta Nakshatra ૨૭ સપ્ટેમ્બરથી સૂર્યનું નક્ષત્ર પરિવર્તન; આ ૬ રાશિઓનું ભાગ્ય ચમકશે અને થશે ધનલાભ
Exit mobile version