Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૨૬-૧૦-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજે તારીખ ૨૬:૦૪:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજે તારીખ ૨૬:૦૪:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨૬ ઓકટોબર ૨૦૨૨, બુધવાર

"તિથિ" – આજે બપોરે ૨.૪૨ સુધી કારતક સુદ એકમ ત્યારબાદ કારતક સુદ બીજ રહેશે, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Channel

"દિન મહીમા"
નૂતન વર્ષાભિનંદન, વિક્રમ સવંત ૨૦૭૯ આનંદ સંવત્સર. જૈન વીર સં ૨૫૪૯, ઈષ્ટી ગો ક્રીડા, ગોવર્ધન પૂજા, કુમાર યોગ ૧૩.૨૪ થી ૧૪.૪૩, અભ્યંગ સ્નાન ગ્રહણ કરિદિન, ચંદ્ર દર્શન, સમર્ધ, ભાઈબીજ, યમબીજ, વિછુંડો બેસે ૩૦.૩૦,  અન્નકૂટ જૈન ગૌતમસ્વામી કેવળ જ્ઞાન, બુધ તુલા રાશીમાં ૧૩.૫૨, ભરત દ્વિતિયા 
 
"સુર્યોદય" – ૬.૩૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૨૨ – ૧૩.૪૯

"ચંદ્ર" – તુલા, વૃશ્ચિક 
આજે જન્મેલા બાળકની રાશી ૨૭ ઓકટોબર ના સવારે ૬.૩૧ સુધી ત્યારબાદ તુલા ત્યારબાદ વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – સ્વાતિ, વિશાખા (૧૩.૨૪)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૬.૩૧)
સવારે ૬.૩૧ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૩૭ – ૮.૦૪
અમૃતઃ ૮.૦૪ – ૯.૩૦
શુભઃ ૧૦.૫૬ – ૧૨.૨૨
ચલઃ ૧૫.૧૫ – ૧૬.૪૧
લાભઃ ૧૬.૪૧ – ૧૮.૦૭

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૪૧ – ૨૧.૧૫
અમૃતઃ ૨૧.૧૫ – ૨૨.૪૯
ચલઃ ૨૨.૪૯ – ૨૪.૨૨
લાભઃ ૨૭.૩૦ – ૨૯.૦૪

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
આજ ના દિવસે દોડધામ રહે, જાહેરજીવન સારૂં રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તબિયતની કાળજી લેવી, ખાણી-પીણીમાં ધ્યાન રાખવું.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્રથી મુલાકાત થાય.

"કર્કઃ"(ડ,હ)-
જમીન, મકાન, વાહન સુખ સારૂં રહે, પ્રગતિકારક દિવસ.

"સિંહઃ"(મ,ટ)-
ભાઈ ભાડું સુખ સારૂં રહે, મિત્રોની મદદ મળી રહે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સારા વાણી વર્તનથી લાભ મેળવી શકો, શુભ દિન.

"તુલાઃ"(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
વાદ-વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
આકસ્મિક લાભ થાય, દિવસ પ્રગતિકારક રહે.

"મકરઃ"(ખ,જ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને લાભદાયક.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: 16 ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Nakshatra Gochar શનિનું ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર આગામી ૧૧૮ દિવસ ૫ રાશિઓ માટે સુવર્ણકાળ, નોકરી અને નાણાકીય સંકટોમાંથી મળશે રાહત
Today’s Horoscope : આજનો દિવસ: ૧૫ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version