Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૨૭-૧૦-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨૭ ઓકટોબર ૨૦૨૨, ગુરૂવાર

"તિથિ" – આજે બપોરે ૧૨.૪૫ સુધી કારતક સુદ બીજ ત્યારબાદ કારતક સુદ ત્રીજ રહેશે, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Channel

"દિન મહીમા"
વિછુંડો, ચંદ્રગુપ્ત પૂજા, વિશ્વકર્મા પૂજા અક્ષરધામ પ્રતિષ્ઠા દિન-ગાંધીનગર, રવિયોગ ૯.૦૬ સુધી
 
"સુર્યોદય" – ૬.૩૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૩.૪૯ – ૧૫.૧૫

"ચંદ્ર" – વૃશ્ચિક 
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે

"નક્ષત્ર" – વિશાખા, અનુરાધા (૧૨.૧૧)

"ચંદ્ર વાસ" – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૩૮ – ૮.૦૪
ચલઃ ૧૦.૫૬ – ૧૨.૨૨
લાભઃ ૧૨.૨૨ – ૧૩.૪૮
શુભઃ ૧૬.૪૧ – ૧૮.૦૭

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૦૭ – ૧૯.૪૧
ચલઃ ૧૯.૪૧ – ૨૧.૧૪
લાભઃ ૨૪.૨૨ – ૨૫.૫૬
શુભઃ ૨૭.૩૦ – ૨૯.૦૪
અમૃતઃ ૨૯.૦૪ – ૩૦.૩૮

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.

"કર્કઃ"(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"સિંહઃ"(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સાંભળવું.

"મકરઃ"(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Vamana Jayanti 2026 આવતીકાલે ઉજવાશે વામન જયંતી; જાણો પૂજા મુહૂર્ત, મહત્વ અને જીવનલક્ષી ૩ મોટી શીખ
Laxmi Narayan Rajyog પિતૃપક્ષમાં બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ; તુલા સહિત આ રાશિઓ પર વરસશે વિશેષ કૃપા
Sun Enters Hasta Nakshatra ૨૭ સપ્ટેમ્બરથી સૂર્યનું નક્ષત્ર પરિવર્તન; આ ૬ રાશિઓનું ભાગ્ય ચમકશે અને થશે ધનલાભ
Exit mobile version