Site icon

આજે તારીખ ૧ .૬.૨૦૨૧ આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧ જૂન ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – વૈશાખ વદ સાતમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
પંચક, આંતર રાષ્ટ્રીય ચિલ્ડ્રન ડે, મિલ્ક ડે, રવિયોગ- રાજયોગ ૧૬.૦૮ સુધી, વૈધૃતિ ૨૭.૦૨ સુધી, વિષ્ટી ૧૨.૫૦ સુધી, સ્વામી મંદિર પાટોત્સવ- ભાવનગર

"સુર્યોદય" – ૬.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૧ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૫૪ થી ૧૭.૩૩

"ચંદ્ર" – કુંભ,
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.

"નક્ષત્ર" – ધનિષ્ઠા, શતભિષા (૧૬.૦૬)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૧૯ – ૧૦.૫૮
લાભઃ ૧૦.૫૮ – ૧૨.૩૬
અમૃતઃ ૧૨.૩૬ – ૧૪.૧૫
શુભઃ ૧૫.૫૪ – ૧૭.૩૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૩૩ – ૨૧.૫૪
શુભઃ ૨૩.૧૫ – ૨૪.૩૬
અમૃતઃ ૨૪.૩૬ – ૨૫.૫૮
ચલઃ ૨૫.૫૮ – ૨૭.૧૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે વિલંબ જોવા મળે.

"કર્કઃ"(ડ,હ)-
પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

"સિંહઃ"(મ.ટ)-
ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
સવાર બાજુ વ્યસ્તતા રહે, સાંજ ખુશનુમા વીતે, શુભ દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
વિદેશ જવા ઇચ્છતા મિત્રો ને થોડા વિલંબ નો સામનો કરવો પડે.

"મકરઃ"(ખ,જ)-
વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમે તમારી જાત સાથે રહી શકો, મનોમંથન કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

Chandra Grahan 2026: સાવધાન! ૩ માર્ચના રોજ સર્જાશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ; આ રાશિના જાતકો પર તૂટી શકે છે આફત, જાણો સૂતક કાળનો સમય..
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Gemstone for Success: રત્ન જ્યોતિષ: પન્ના પહેરવાથી ખૂલશે ભાગ્યના દ્વાર, અભ્યાસ અને કરિયરમાં પ્રગતિ માટે આ નિયમોનું કરો પાલન..
Holashtak 2026 Date: સાવધાન! ૨૪ ફેબ્રુઆરીથી હોલાષ્ટકનો પ્રારંભ: ચંદ્રની ઉગ્ર અવસ્થા વધારી શકે છે માનસિક તણાવ, જાણો બચવાના અચૂક ઉપાયો..
Exit mobile version