Site icon

આજે તારીખ ૮.૬.૨૦૨૧ આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૮ જૂન ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – વૈશાખ વદ તેરસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
શિવરાત્રી, જૈન શાંતિનાથ જન્મ અને મોક્ષ કલ્યાણક, વિશ્વ મહાસાગર દિન, વિષ્ટી ૧૧.૨૫ થી ૨૪.૪૨ સુધી, સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં ૬.૪૪

"સુર્યોદય" – ૬.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૫૬ થી ૧૭.૩૫

"ચંદ્ર" – મેષ, વૃષભ (૧૨.૨૨),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૨૨ સુધી મેષ ત્યારબાદ વૃષભ રહેશે.

"નક્ષત્ર" – કૃતિકા

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૧૨.૨૨),
બપોરે ૧૨.૨૨ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૦ – ૧૦.૫૯
લાભઃ ૧૦.૫૯ – ૧૨.૩૮
અમૃતઃ ૧૨.૩૮ – ૧૪.૧૭
શુભઃ ૧૫.૫૬ – ૧૭.૩૫

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૩૫ – ૨૧.૫૬
શુભઃ ૨૩.૧૭ – ૨૪.૩૮
અમૃતઃ ૨૪.૩૮ – ૨૫.૫૯
ચલઃ ૨૫.૫૯ – ૨૭.૨૦

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, આરામદાયક દિવસ.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા વધે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ખર્ચ પર અંકુશ રાખવો, તકરાર નિવારવી પડે.

"કર્કઃ"(ડ,હ)-
સંબંધોમાં સારૂં રહે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

"સિંહઃ"(મ,ટ)-
વેપારીવર્ગને લાભદાયક દિવસ, નવી ખરીદીમાં લાભ થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
સવાર બાજુ મહત્વના નિર્ણયો લેવા સલાહ વધવાની તક મળે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
વિવાહયોગ્ય મિત્રો માટે દિવસ સારો રહે, પરિવારમાં આનંદ રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી, પરેજી પાળવી, નિયમિત રહેવા સલાહ.

"મકરઃ"(ખ,જ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી મુલાકાત થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, શુભ દિન.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
રચનાત્મક અને ગમતી પ્રવૃતિ કરી શકો, શુભ દિન.

Hanuman Chalisa Path Muhurat: હનુમાન ચાલીસાના પાઠ માટે આ 3 મુહૂર્ત છે સૌથી શક્તિશાળી: દરેક અવરોધો થશે દૂર અને મળશે અદભૂત સફળતા, જાણો સાચી રીત.
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ કે 15 જાન્યુઆરીએ? વર્ષ 2026 માં ઉત્તરાયણ અને ષટતિલા એકાદશીનો અદભૂત સંયોગ, જાણો દાન અને ખીચડીનું મહત્વ.
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૨ જાન્યુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version