Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૧૮.૬.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૮ જૂન ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – જેઠ સુદ આઠમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
દુર્ગાષ્ટમી, માતા ઘુમાવતી જયંતિ, શુક્લાદેવી વ્રત, ક્ષીર ભવાની મેળો- કાશ્મીર, આં.રા.પ્રવાસ દિન, વ્યતિપાત ૨૬.૪૬ સુધી, વિષ્ટી ૯.૨૫ સુધી, રવિયોગ ૨૧.૩૭ થી

"સુર્યોદય" – ૬.૦૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૦ થી ૧૨.૪૦

"ચંદ્ર" – કન્યા,
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરાફાલ્ગુની, હસ્ત (૨૧.૩૬)

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૦૩ – ૭.૪૨
લાભઃ ૭.૪૨ – ૯.૨૧
અમૃતઃ ૯.૨૧ – ૧૧.૦૦
શુભઃ ૧૨.૪૦ – ૧૪.૧૯
ચલઃ ૧૭.૩૮ – ૧૯.૧૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૮ – ૨૩.૧૯
શુભઃ ૨૪.૪૦ – ૨૬.૦૧
અમૃતઃ ૨૬.૦૧ – ૨૭.૨૧
ચલઃ ૨૭.૨૧ – ૨૮.૪૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે, ઉતાવળ ના કરવી.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, આગળ વધવાની તક મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, પ્રગિતકારક દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"સિંહઃ"(મ.ટ)-
આર્થિક બાબત માં મધ્યમ રહે, બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા મળે.

"તુલાઃ"(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે, મધ્યમ દિવસ.

"મકરઃ"(ખ,જ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Exit mobile version