Site icon

આજે તારીખ ૧૯.૬.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૯ જૂન ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – જેઠ સુદ નોમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
મહેશ નવમી, બ્રહ્માણી પૂજન, શ્રીહરિ નવમી, મૃત્યુયોગ યમઘટયોગ ૨૦.૨૯ સુધી, શ્રીગીરધરજી કોટા ઉત્સવ

"સુર્યોદય" – ૬.૦૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૨૧ થી ૧૧.૦૧

"ચંદ્ર" – કન્યા,
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

"નક્ષત્ર" – હસ્ત, ચિત્રા (૨૦.૨૭)

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૪૨ – ૯.૨૧
ચલઃ ૧૨.૪૦ – ૧૪.૧૯
લાભઃ ૧૪.૧૯ – ૧૫.૫૮
અમૃતઃ ૧૫.૫૮ – ૧૭.૩૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૧૭ – ૨૦.૩૮
શુભઃ ૨૧.૫૯ – ૨૩.૧૯
અમૃતઃ ૨૩.૧૯ – ૨૪.૪૦
ચલઃ ૨૪.૪૦ – ૨૬.૦૧
લાભઃ ૨૮.૪૨ – ૩૦.૦૩

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે, મનમાં થોડી અશાંતિ જોવા મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"કર્કઃ"(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે.

"સિંહઃ"(મ.ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્ય માં આગળ વધી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, આગળ વધી શકો.

"તુલાઃ"(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"મકરઃ"(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે.

Palmistry:હથેળી પરના તલ નો અસલી અર્થ; ગુરુ, શનિ કે શુક્ર પર્વત પર તિલ હોવાથી જીવન પર કેવી પડે છે અસર?
Today’s Horoscope : આજનો દિવસ:૨૫ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ માર્ચ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version