આજનો દિવસ
૨૧ જૂન ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – જેઠ સુદ અગિયારસ
"દિન મહીમા" –
નિર્જલા એકાદશી- કેરી, ભીમ અગીયારસ, પાંડવ એકાદશી, માતા ગાયત્રી જયંતિ, વર્ષાઋતુ આરંભ, દક્ષિણાયન, યોગા દિન, જૈન કેરી ત્યાગ, સંગીત દિન, ચંપક દ્વાદશી, સૂર્ય આદ્રા માં ૨૯.૪૧
"સુર્યોદય" – ૬.૦૩ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૭.૧૭ (મુંબઈ)
"રાહુ કાળ" – ૭.૪૨ થી ૯.૨૨
"ચંદ્ર" – તુલા,
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.
"નક્ષત્ર" – સ્વાતિ, વિશાખા (૧૬.૪૪)
"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૦૩ – ૭.૪૨
શુભઃ ૯.૨૨ – ૧૧.૦૧
ચલઃ ૧૪.૨૦ – ૧૫.૫૯
લાભઃ ૧૫.૫૯ – ૧૭.૩૮
અમૃતઃ ૧૭.૩૮ – ૧૯.૧૮
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૮ – ૨૦.૩૮
લાભઃ ૨૩.૨૦ – ૨૪.૪૦
શુભઃ ૨૬.૦૧ – ૨૭.૨૨
અમૃતઃ ૨૭.૨૨ – ૨૮.૪૩
ચલઃ ૨૮.૪૩ – ૩૦.૦૩
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
આજ ના દિવસે દોડધામ રહે, જાહેરજીવન સારૂં રહે.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
તબિયતની કાળજી લેવી, ખાણી-પીણીમાં ધ્યાન રાખવું.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્રથી મુલાકાત થાય.
"કર્કઃ"(ડ,હ)-
જમીન, મકાન, વાહન સુખ સારૂં રહે, પ્રગતિકારક દિવસ.
"સિંહઃ"(મ.ટ)-
ભાઈ ભાડું સુખ સારૂં રહે, મિત્રોની મદદ મળી રહે.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સારા વાણી વર્તનથી લાભ મેળવી શકો, શુભ દિન.
"તુલાઃ"(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
વાદ-વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
આકસ્મિક લાભ થાય, દિવસ પ્રગતિકારક રહે.
"મકરઃ"(ખ,જ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને લાભદાયક.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.
